NEET PHYSICS 2025

11th and 12th NCERT line by line
The complete course on Physics 11th and 12th


    RS.  7,000/- Only

- with NB PARMAR SIR

Founder of FIRE PHYSICS 

Live Class

Daily 4 hours live class with voice facility.

neet mock test

Every Sunday 

Worksheet

Live Solution in Lecture

Learn how to Crack NEET with Confidence 

Attain Daily 4 Hrs of Live Video Content
Solve worksheet daily
Giving test every Sunday, Attain Motivational meeting every month. 

 સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ફિઝિક્સ કિંગ ગોલ્ડ મેડાલિસ્ટ પરમાર સર પાસે થી એકદમ સરળ ભાષામાં ફિઝિક્સ શીખવાનું લ્હાવો.

 NCERT line to line યાદ રખાવી આપે તેવા બાયોલોજી કેમેસ્ટ્રીના વર્ષોના અનુભવી શિક્ષકો ટીમ.

 છેલ્લા 20 વર્ષથી ઓફલાઈન અને છેલ્લા 4 વર્ષથી ઓનલાઇન માં વધુમાં વધુ ડોક્ટર બનાવતી Power બેચ

 માત્ર NEET ને જ ફોકસ રાખીને વિશે વાઇસ ચેપ્ટર વાઇસ ટોપિક વાઇસ વર્કશીટ.

 Re NEET માટેની offline બેચ ફુલ ડે રહેશે.

 દર 15 દિવસે મોટીવેશન/ ગાઈડન્સ લેક્ચર.

 એક એક બાળકોનું કાઉન્સેલિંગ સિસ્ટમ.

 NEET Exam ના બે મહિના પહેલા સંપૂર્ણ સિલેબસ પૂરો થશે અને ત્યારબાદ સંપૂર્ણ રીવીઝન અને છેલ્લા મહિના માં 24 મોક ટેસ્ટ નું શિષ્ટબંધ આયોજન.

- with NB PARMAR SIR

Founder of FIRE PHYSICS

OUR OTHER LATEST COURCES


દરરોજ એક કલાકના લાઈવ Interactive ક્લાસ જેમા વિધાર્થીઓ પોતાના પ્રશ્નો બોલીને કે લખીને પુછી શકશે.
NCERT મુજબનું દરેક ચેપ્ટર વાઈઝ PDF મટીરીયલ.
લેક્ચર ટેસ્ટ, વિકલી ટેસ્ટ તથા યુનિટ ટેસ્ટનું શિસ્તબધ્ધ આયોજન તથા બોર્ડ સ્ટાઈલમાં દરેક ટેસ્ટની ચકાસણી
લેક્ચર પુરો થયા પછી અનલીમીટેડ ટાઈમ રીવીઝન માટે એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર મળશે.


દરરોજ એક કલાકના લાઈવ Interactive ક્લાસ જેમા વિધાર્થીઓ પોતાના પ્રશ્નો બોલીને કે લખીને પુછી શકશે.
26 Biweekly Live Sessions with Ganesh for 1 Year
લેક્ચર ટેસ્ટ, વિકલી ટેસ્ટ તથા યુનિટ ટેસ્ટનું શિસ્તબધ્ધ આયોજન તથા બોર્ડ સ્ટાઈલમાં દરેક ટેસ્ટની ચકાસણી
લેક્ચર પુરો થયા પછી અનલીમીટેડ ટાઈમ રીવીઝન માટે એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર મળશે.

Our Teams

    NB PARMAR SIR (Physics)

Experience : 17 Years


GUNVANT SIR (Chemistry)

Experience : 10 Years

YOGESH SIR (BIOLOGY)
Experience : 12 Years

Who is this masterclass for ?

Dropper Students

NEET ૨૦૨૫ ની અંદર સિલેક્શન થવા માટે ડ્રોપર વિધાર્થીઓ માટે જોરદાર બેચ

12th Regular students

12TH સાથે સાથે NEET ૨૦૨૫ ની અંદર સિલેક્શન થવા માટે જોરદાર બેચ

11th regular students

11TH સાથે સાથે NEET ૨૦૨૬ ની અંદર સિલેક્શન થવા માટે જોરદાર બેચ

DEMO LECTURES




NB PARMAR SIR

Founder of fire physics

Meet your Mentor

છેલ્લા 21 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.

તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.

ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે

FAQ

કોર્ષ કઈ રીતે PURCHASE કરવો?


ઉપરના એનરોલ બટન પર ક્લીક કરીને ઓનલાઈન પેમેન્ટ કરો.

બીજા મોબાઈલ નંબરથી પેમેન્ટ થઈ શકે? 


હા, સૌ પ્રથમ વિધાર્થીનું FIRE PHYSICS વેબસાઈટ/એપ્લીકેશનમાં એકાઉન્ટ બનાવો તેજ એકાઉન્ટમાં કોર્ષ પસંદ કરી એનરોલ બટન પર ક્લીક કરીને કોઈ પણ બીજા મોબાઈલ નંબરથી પેમેન્ટ કરી શકો. જે વિધાર્થીનુ એકાઉન્ટ હશે તેજ એકાઉન્ટમાં કોર્ષ એનરોલ થશે.

લાઈવ ક્લાસ પુરા થયા પછી રેકોર્ડેડ ક્લાસ મળશે?

હા, કોર્ષની વેલીડીટી મુજબ તમે અનલીમીટેડ ટાઈમ દરેક વીડીયો લેક્ચર જોઈ શકશો.

કોર્ષ એનરોલ થયા પછી લાઈવ કલાસ કેવી રીતે જોવા.


દરેક વિષયના લાઈવ ક્લાસ જોવા માટે PLAYSTORE માંથી TEACHMINT TUTION APP ડાઉનલોડ કરી સાઈન ઈન કરી લેવી. દરેક વિષયના CONTENT નાં પ્રથમ SECTION માં લાઈવ ક્લાસની લિંક પર ક્લીક કરો. ટાઈમ ટેબલ મુજબ TEACHMINT TUTION APP માં JOIN LIVE બટન પર ક્લીક કરી લાઈવ ક્લાસમાં જોઈન થાવ.

લાઈવ ક્લાસ પુરો થયા પછી ક્લાસનોટ કેવી રીતે મળશે.


FIRE PHYSICS એપ્લીકેશનમાં / વેબસાઈટમાં તમારા કોર્ષમાં લેક્ચરની સાથે ક્લાસ નોટ મળી જશે.

દર રવિવારની ટેસ્ટ કઈ રીતે આપવી.

TEACHMINT TUTION APP માં HOMEWORK સેકશનમાં ટેસ્ટ ડાઉનલોડ કરી ટેસ્ટ મુજબ ઓફલાઈન SUPPLYMENTRY માં જવાબો લખી ANSWER SHEET ની PDF બનાવી ત્યાજ અપલોડ કરવી.

સૌને પોસાય તેવી ફી માં સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ.

- FIRE PHYSICS GNANPITH