11th Biology Board
Exam 2025
11 સાયન્સ બાયોલોજીનાં સંપુર્ણ CONCEPT, સંપુર્ણ થીયરી, ઉદાહરણૉ, સ્વાધ્યાયના દાખલાઓ તથા MCQ.
₹10,000 ₹ 6,999
બોર્ડ એક્ઝામ ૨૦૨૫ ને અનુલક્ષીને સ્પેશ્યલ સંપુર્ણ નવી NCERT TEXTBOOK મુજબ તમામ થીયરી, એક્ઝામપલ, સ્વાધ્યાયના દાખલા તથા MCQ
દરરોજ એક કલાક લાઈવ ક્લાસ જેમા વિધાર્થી ઓડીયો દ્વારા પોતાના પ્રશ્નો લાઈવ ક્લાસમાં પુછી શકશે.
દર રવિવારે બોર્ડ પેટર્ન મુજબ ટેસ્ટ તથા તેનું બોર્ડ પેટર્ન મુજબ અવલોકન
કોર્ષ પુર્ણ થયા બાદ ફરીથી સંપુર્ણ રિવીઝન
Biology Course Schedule
- JUNE : BASIC Biology, CH-1
- JULY: CH-1 CONTINUE, CH-2
- AUGUST : CH-2 CONTINUE, CH-3
- SEPTEMBER : CH-3 CONTINUE CH-4
- OCTOBER : CH-5, CH-6
- NOVEMBER : CH-7, CH-8
- DECEMBER : CH-9, CH-10
- JANUARY : CH-10 CONTINUE, CH-11
- FEBRUARY : CH-12, CH-13
Get Instant Access To 11th Biology For Board Exam 2025
Right Now!
Complete Theory + Concept + Illustration + Examples + MCQs


Course Materials

Easy To Follow Videos

Downloadable Sample PDF Material


11th Board Exam 2025 Special Batch Motion 2.0 (PCB/ PCM)
દરરોજ ત્રણ કલાકના લાઈવ Interactive ક્લાસ જેમા વિધાર્થીઓ પોતાના પ્રશ્નો બોલીને કે લખીને પુછી શકશે.
લેક્ચર ટેસ્ટ, વિકલી ટેસ્ટ તથા યુનિટ ટેસ્ટનું શિસ્તબધ્ધ આયોજન તથા બોર્ડ સ્ટાઈલમાં દરેક ટેસ્ટની ચકાસણી
NCERT મુજબનું દરેક ચેપ્ટર વાઈઝ PDF મટીરીયલ
લેક્ચર પુરો થયા પછી અનલીમીટેડ ટાઈમ રીવીઝન માટે એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર મળશે.
લેક્ચર વાઈસ ક્લાસનોટ મળશે
15 ડિસેમ્બરે સિલેબસ પુરો થયા પછી રેવીઝન, રાઉન્ડ ટેસ્ટ અને દરેક વિષયના ૧૦ પેપરનું લાઈવ સોલ્યુશન
How does this work?
કોર્ષમાં એનરોલ થયા પછી દરેક વિષયનાં રેકોર્ડેડ વિડીયો લેક્ચર તથા લેક્ચર નોટ્સ મળી જશે.
દરેક વિષયના લાઈવ ક્લાસ જોવા માટે PLAYSTORE માંથી TEACHMINT TUTION APP ડાઉનલોડ કરી સાઈન ઈન કરી લેવી.
દરેક વિષયના CONTENT નાં પ્રથમ SECTION માં લાઈવ ક્લાસની લિંક પર ક્લીક કરો
ટાઈમ ટેબલ મુજબ TEACHMINT TUTION APP માં JOIN LIVE બટન પર ક્લીક કરી લાઈવ ક્લાસમાં જોઈન થાવ.
Meet Your Instructors
N B PARMAR SIR
છેલ્લા 21 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે
FAQ
કોર્ષ કઈ રીતે PURCHASE કરવો?
ઉપરના એનરોલ બટન પર ક્લીક કરીને ઓનલાઈન પેમેન્ટ કરો.
બીજા મોબાઈલ નંબરથી પેમેન્ટ થઈ શકે?
હા, સૌ પ્રથમ વિધાર્થીનું FIRE PHYSICS વેબસાઈટ/એપ્લીકેશનમાં એકાઉન્ટ બનાવો તેજ એકાઉન્ટમાં કોર્ષ પસંદ કરી એનરોલ બટન પર ક્લીક કરીને કોઈ પણ બીજા મોબાઈલ નંબરથી પેમેન્ટ કરી શકો. જે વિધાર્થીનુ એકાઉન્ટ હશે તેજ એકાઉન્ટમાં કોર્ષ એનરોલ થશે.
લાઈવ ક્લાસ પુરા થયા પછી રેકોર્ડેડ ક્લાસ મળશે?
હા, કોર્ષની વેલીડીટી મુજબ તમે અનલીમીટેડ ટાઈમ દરેક વીડીયો લેક્ચર જોઈ શકશો.
કોર્ષ એનરોલ થયા પછી લાઈવ કલાસ કેવી રીતે જોવા.
દરેક વિષયના લાઈવ ક્લાસ જોવા માટે PLAYSTORE માંથી TEACHMINT TUTION APP ડાઉનલોડ કરી સાઈન ઈન કરી લેવી. દરેક વિષયના CONTENT નાં પ્રથમ SECTION માં લાઈવ ક્લાસની લિંક પર ક્લીક કરો. ટાઈમ ટેબલ મુજબ TEACHMINT TUTION APP માં JOIN LIVE બટન પર ક્લીક કરી લાઈવ ક્લાસમાં જોઈન થાવ.
લાઈવ ક્લાસ પુરો થયા પછી ક્લાસનોટ કેવી રીતે મળશે.
FIRE PHYSICS એપ્લીકેશનમાં / વેબસાઈટમાં તમારા કોર્ષમાં લેક્ચરની સાથે ક્લાસ નોટ મળી જશે.
દર રવિવારની ટેસ્ટ કઈ રીતે આપવી.
TEACHMINT TUTION APP માં HOMEWORK સેકશનમાં ટેસ્ટ ડાઉનલોડ કરી ટેસ્ટ મુજબ ઓફલાઈન SUPPLYMENTRY માં જવાબો લખી ANSWER SHEET ની PDF બનાવી ત્યાજ અપલોડ કરવી.
USEFUL LINKS
OUR COURSES
12TH NCERT 2025 (PCB)
12TH NCERT 2025 (PCM)
NEET POWER 5.0 202511TH NCERT 2025 (PCB)
11TH NCERT 2025 (PCM)